આજની કરન્ટ અફેર્સ | 13-04-2022
1.
લતા દીનાનાથ મંગેશકર પુરસ્કાર મેળવનાર પ્રથમ કોણ હશે?
2.
કયું રાષ્ટ્ર 2026 કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરશે?
3.
તાજેતરમાં વિશ્વ હોમિયોપેથિક દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો?
4.
તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર ઉચ્ચ સ્તરીય વિશેષજ્ઞ સમૂહમાં કોની નિયુક્તિ કરવામાં આવી છે ?
5.
WHO ની રિપોર્ટ મુજબ વિશ્વની કેટલા ટકા વસ્તી પ્રદુષિત હવામાં શ્વાસ લઈ રહી છે ?
6.
ડો. આંબેડકરનો જન્મ ક્યારે થયો હતો?
7.
ડો. આંબેડકરના પિતાનું નામ શું હતું?
8.
ભારતીય સ્પેસ સ્ટ્રાટઅપ પિક્સેલ (Pixel) એ કયા નામથી SpaceX દ્વારા તેનો પ્રથમ ઉપગ્રહ લોન્ચ કર્યો છે ?
9.
દર વર્ષે રાષ્ટ્રીય સલામત રાષ્ટ્રીય માતૃત્વ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
10.
કયા ફોટોગ્રાફરે 2022નો વર્લ્ડ પ્રેસ ફોટો ઓફ ધ યર એવોર્ડ જીત્યો છે?