આજની કરન્ટ અફેર્સ | 14-02-2022

1. 
તાજેતરમાં મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયધીશ કોણ બન્યું છે ?
2. 
94મા એકેડેમી એવોર્ડ્સમાં કઈ ફિલ્મને સૌથી વધુ નોમિનેશન મળ્યા છે?
3. 
શિક્ષણની વાર્ષિક સ્થિતિનો અહેવાલ કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે?
4. 
"અટલ બિહારી વાજપેયી" પુસ્તકના લેખક કોણ છે?
5. 
તાજેતરમાં International Day of Women and Girls in science ક્યારે મનાવવામાં આવ્યો ?
6. 
ભારતનું પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશન દેશના કયા શહેરમાં બનાવવામાં આવી રહ્યું છે?
7. 
તાજેતરમાં કર્ણાટકનો કયો જિલ્લો સ્કૂલમાં હિજાબ પરના પ્રતિબંધને લઈ ચર્ચામાં રહ્યો છે ?
8. 
તાજેતરમાં રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ (National Productivity Day) ક્યારે મનાવવામાં આવ્યો છે ?
9. 
તાજેતરમાં વિશ્વનું સૌથી મોટું ઇગ્લુ કેફે કઈ જગ્યાએ ખોલવામાં આવ્યું છે ?
10. 
તાજેતરમાં કેન્દ્રિય ઉર્જા મંત્રીએ ‘પાવરથોન-2022’ ની શરૂઆત કરી છે. તો આપણા કેન્દ્રિય ઉર્જામંત્રીનું નામ જણાવો ?