આજની કરન્ટ અફેર્સ | 14-03-2022

1. 
સ્કોચ સ્ટેટ ઓફ ગવર્નેસ રેંકિંગ 2021માં ગુજરાત કેટલામાં સ્થાને રહ્યું છે ?
2. 
તાજેતરમાં ભારતના સૌથી મોટા ‘ફ્લોટિંગ સોલાર પાવર પ્રોજેકટ’નું ઉદ્ઘાટન કયા રાજયમાં થયું છે ?
3. 
તાજેતરમાં કયા રાજયના મુખ્યમંત્રીએ મહિલાઓ માટે ‘સુષ્મા સ્વરાજ પુરસ્કાર’ ની ઘોષણા કરી છે ?
4. 
સ્કોચ સ્ટેટ ઓફ ગવર્નેસ રેંકિંગ 2021માં કયું રાજય પ્રથમ સ્થાને રહ્યું છે ?
5. 
તાજેતરમાં ‘વિશ્વ કિડની દિવસ’ ક્યારે મનાવવામાં આવ્યો ?
6. 
“સોલી સોરાબજી : લાઈફ એન્ડ ટાઈમ્સ” જીવનચરિત્રના લેખક કોણ છે?
7. 
UPI123pay- RBI દ્વારા કયા ફોન માટે UPI ચુકવણી સુવિધા શરૂ કરવામાં આવી છે?
8. 
નાણાકીય છેતરપિંડી અંગે જનજાગૃતિ માટે કઈ બેંકે ભારતમાં ‘BE(A)WARE’ નામની પુસ્તિકા લોન્ચ કરી?
9. 
તાજેતરમાં કયા રાજયની સરકારે શહેરી ખેતી માટે એક મેગા અભિયાન શરૂ કરવાની ઘોષણા કરી છે ?
10. 
તાજેતરમાં ત્રીજો ‘રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવ’ કયા શરૂ થયો છે ?