આજની કરન્ટ અફેર્સ | 14-04-2022
1.
અવિશ્વાસ પ્રસ્તાવ પછી પાકિસ્તાનના 23મા વડાપ્રધાન તરીકે કોની પસંદગી કરવામાં આવી છે?
2.
‘માધવપુર મેળો’ કયા રાજ્યમાં ઉજવવામાં આવતો સાંસ્કૃતિક મેળો છે?
3.
તાજેતરમાં કયા દેશે શાહીન-3 મિસાઇલનું સફળતા પૂર્વક પરીક્ષણ કર્યું છે ?
4.
તાજેતરમાં ભારતના કયા રાજયની ‘કાંગડા ચા’ ને યુરોપીયન આયોગ દ્વારા GI ટેગ પ્રાપ્ત થયો છે ?
5.
તાજેતરમાં કયા રાજયની સરકારે ‘1064 ભ્રષ્ટાચાર વિરોધી મોબાઈલ એપ’ લોન્ચ કરી છે ?
6.
તાજેતરમાં ગુજરાતમાં પાંચ દિવસનો માધવપૂરના મેળા (ઘેડ મેળો) નું આયોજન કયા થયું છે ?
7.
તાજેતરમાં કયા રેલવે સ્ટેશન ઝોને “One Station One Product” પહેલ શરૂ કર્યું છે ?
8.
શાહી લીચીને ભારતના કયા રાજ્યમાંથી GI ટેગ મળ્યો?
9.
ટેકનિકલ સહયોગ માટે UIDAI સાથે કોણે જોડાણ કર્યું?
10.
કયા દેશે ICC મહિલા વિશ્વ 2022 કપ ફાઇનલ જીતી છે?