આજની કરન્ટ અફેર્સ | 15-02-2022

1. 
ભારતે 14 ફેબ્રુઆરી, 2022માં સુરક્ષા જોખમોને ધ્યાનમાં લઈને કેટલી નવી ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે?
2. 
રાષ્ટ્રીય મહિલા દિવસ કોની જન્મજયંતિની યાદમાં મનાવવામાં આવે છે?
3. 
વિશ્વ રેડિયો દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?
4. 
ઓસ્ટ્રેલિયાએ કયા પ્રાણીને 'લુપ્તપ્રાય' પ્રજાતિ તરીકે સૂચિબદ્ધ કર્યા છે?
5. 
કઇ સંસ્થા ભારતમાં સ્ટોક એક્સચેન્જો(Stock Exchanges)નું નિયમન કરે છે?
6. 
તાજેતરમાં કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સંપદા યોજના (PMKSY) ક્યા વર્ષ સુધી લંબાવી ?
7. 
તાજેતરમાં NCERT (નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેઈનિંગ)ના નિર્દેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?
8. 
તાજેતરમાં નીતિ આયોગે 5 સૌથી સારું પ્રદર્શન કરનારા આકાંક્ષી જિલ્લાની ઘોષણા કરી, તેમાં ટોચના સ્થાને ક્યો જિલ્લો છે ?
9. 
45મો ‘આંતરરાષ્ટ્રીય કોલકત્તા પુસ્તક મેળો’ ક્યારે શરૂ થશે ?
10. 
રોહા ફોર્ટ (કિલ્લો) ગુજરાતનાં કયા તાલુકામાં આવેલ છે ?