આજની કરન્ટ અફેર્સ | 15-03-2022

1. 
તાજેતરમાં IRDAI (Insurance Regulatory and Development Authority of India) ના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
2. 
તાજેતરમાં ભારતની પ્રથમ ડ્રોન સ્કૂલનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે ?
3. 
ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા આયોજિત ISSF વર્લ્ડ કપમાં કયો દેશ મેડલ ટેલીમાં ટોચ પર રહ્યો?
4. 
ઓન બોર્ડ : માય ઈયર્સ ઈન બી.સી.સી.આઈ. કઈ વ્યક્તિની આત્મકથા છે?
5. 
એર ઈન્ડિયાના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
6. 
ભગવંત માન કયા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા લોકસભા સાંસદ હતા?
7. 
તાજેતરમાં ભારતીય રેલવેનું પ્રથમ ‘ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ’ કયા શરૂ કરવામાં આવ્યું ?
8. 
તાજેતરમાં ISRO દ્વારા યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ (Young scientist program) માટે કેટલા વિધાર્થીઓની પસંદગી કરવામાં આવશે ?
9. 
નેશનલ લેન્ડ મોનેટાઇઝેશન કોર્પોરેશનની સ્થાપના કરવાની મંજૂરી કોના દ્વારા આપવામાં આવી છે?
10. 
વર્કફોર્સમાં મહિલાઓની શક્તિ વધારવા માટે ' WOW પ્રોગ્રામ ' કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યો છે?