આજની કરન્ટ અફેર્સ | 15-04-2022

1. 
તાજેતરમાં 56માં જ્ઞાનપીઠ પુરસ્કારથી કોને સન્માનીત કરવામાં આવ્યા છે ?
2. 
DRDO એ તાજેતરમાં એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ હેલીનાનું ક્યાં સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે?
3. 
ગુજરાતમાં આયોજિત માધવપૂરના મેળાનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું છે ?
4. 
આંબેડકર જયંતિ ક્યારે ઉજવવામાં આવે છે?
5. 
આ વર્ષે કયો દેશ FIFA U-17 મહિલા વર્લ્ડ કપની યજમાની કરશે?
6. 
નીચેનામાંથી કોણ T20 ક્રિકેટમાં 10,000 રન બનાવનાર પ્રથમ ક્રિકેટર બન્યો?
7. 
સરકારની સબકા વિકાસ મહાક્વિઝ અંતર્ગત પ્રથમ ક્વિઝની થીમ શું છે?
8. 
કયા રાજ્યે 'મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ' પ્રોજેક્ટ શરૂ કર્યો છે?
9. 
UPSC ના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
10. 
શિવકુમાર સુબ્રમણ્યમનું તાજેતરમાં અવસાન થયું તે કોણ હતા?