આજની કરન્ટ અફેર્સ | 16-02-2022
1.
તાજેતરમાં જાહેર થયેલ RBIની મૌદ્રિક નીતિ દરોમાં ‘રિવર્સ રેપો રેટ’ કેટલો રાખવામા આવ્યો છે ?
2.
તાજેતરમાં EIUના લોકતંત્ર સુચંકઆંક(ડેમોક્રેસી ઈન્ડેક્સ રિપોર્ટ)-2021માં 6.91ના સ્કોર સાથે ભારત કેટલામાં ક્રમે રહ્યું છે ?
3.
તાજેતરમાં આવેલ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે મુજબ કૂપોષણમાં ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે ?
4.
તાજેતરમાં કેન્દ્ર સરકારના કયા મંત્રાલય દ્વારા ‘સ્માઇલ યોજના’ શરૂ કરવામાં આવી છે ?
5.
તાજેતરમાં વિશ્વ રેડિયો દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?
6.
તાજેતરમાં મહીસાગર જિલ્લામાં મહી નદી પર બાંધવામાં આવેલ નવા હાડોળ પુલનું ઈ-લોકાર્પણ કોણે કર્યું છે ?
7.
કયો દેશ વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ 2022નું આયોજન કરી રહ્યો છે?
8.
જાન્યુઆરી 2022 માટે ICC વિમેન્સ પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ કોણે જીત્યો છે?
9.
તાજેતરમાં ‘ભારતીય ટેબલ ટેનિસ મહાસભા’ ના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ?
10.
ક્યા રાજ્યે ગાંજાની ખેતી નાબૂદ કરવા માટે ‘ઓપરેશન પરિવર્તન’ શરૂ કર્યું?