આજની કરન્ટ અફેર્સ | 16-03-2022

1. 
કઈ હાઈકોર્ટે હિજાબ પ્રતિબંધને માન્ય રાખ્યો છે?
2. 
તાજેતરમાં ‘ઈન્ડિયા ગ્લોબલ ફોરમ’ નું વાર્ષિક શિખર સંમેલનનું આયોજન કયા શહેરમાં થયું છે ?
3. 
તાજેતરમાં કેન્દ્રિય શિક્ષા મંત્રાલયે કોના સહયોગથી ‘કન્યા શિક્ષા પ્રવેશ ઉત્સવ’ અભિયાન લોન્ચ કર્યું છે ?
4. 
તાજેતરમાં RBI એ કોને નવા ગ્રાહકોનું ઓનબોર્ડિંગ બંધ કરવાનો નિર્દેશ કર્યો છે ?
5. 
ગુજરાતમાં ડાંગ દરબાર મેળાની ઉજવણી ક્યારે કરવામાં આવી ?
6. 
તાજેતરમાં કયા કેન્દ્રિય મંત્રીએ ‘Role of Labour in india’s Development’ પુસ્તક લોન્ચ કર્યું છે ?
7. 
તાજેતરમાં ‘રાષ્ટ્રીય ભૂમિ મુદ્રીકરણ નિગમ’ ની સ્થાપના કોને કરી છે ?
8. 
તાજેતરમાં TDSAT (Telecom Disputes Settlement and Appellate Tribunal) ના અધ્યક્ષ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ?
9. 
7 માર્ચ 2022ના રોજ પાલ-દઢવાવ હત્યાકાંડને 100 વર્ષ પૂર્ણ થયા છે. તે ગુજરાતનાં કયા જિલ્લામાં થયો હતો ?
10. 
તાજેતરમાં ‘સંભવ’ અને ‘સ્વાલંબન’ પહેલ કોણે શરૂ કરાવી છે ?