આજની કરન્ટ અફેર્સ | 16/17-04-2022

1. 
તાજેતરમાં કયો દેશ વન્ય પ્રાણીઓને કાયદેસરના અધિકાર આપનારો પ્રથમ દેશ બન્યો છે?
2. 
તાજેતરમાં ભારતના કયા બે શહેરોને ‘ ટ્રી સિટીઝ ઓફ ધ વર્લ્ડ 2021 ’ તરીકે માન્યતા મળી છે ?
3. 
તાજેતરમાં સિયાચીન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?
4. 
'ભીમરાવ રામજી આંબેડકર'ની જન્મજયંતિ દર વર્ષે 14 એપ્રિલે 'સમથુવા નાળ' (સમાનતા દિવસ) તરીકે ભારતના કયા રાજ્યમાં ઉજવવામાં આવશે?
5. 
રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે?
6. 
પ્રથમ ખેલો ઈન્ડિયા નેશનલ રેન્કિંગ મહિલા તીરંદાજી ટૂર્નામેન્ટ કયા શહેરમાં યોજાઈ છે?
7. 
આગામી 2023 G20 સમિટ માટે ભારતના મુખ્ય G20 સંયોજક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
8. 
ICC ક્રિકેટ સમિતિના સભ્ય બોર્ડના પ્રતિનિધિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
9. 
કયું કેન્દ્રીય મંત્રાલય 'PM-દક્ષ યોજના' લાગુ કરે છે?
10. 
કયા ખેલાડીને માર્ચ 2022 માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ કરવામાં આવ્યો છે?