આજની કરન્ટ અફેર્સ | 17-02-2022

1. 
17મો મુંબઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ક્યારથી શરૂ થશે ?
2. 
તાજેતરમાં નાસાના ‘પાર્કર સોલર પ્રોબે’ અવકાશમાંથી કયા ગ્રહની સપાટીની તસ્વીરો લીધી છે ?
3. 
તાજેતરમાં કયા રાજયની સરકારે કેન્સરથી સુરક્ષા માટે ‘હોપ એક્સપ્રેસ’ જાહેરાત કરી છે ?
4. 
તાજેતરમાં જર્મનીના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી કોણ ચૂંટાયા છે ?
5. 
તાજેતરમાં ICAI (Institute of Chartered Accountants of India) ના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ?
6. 
તાજેતરમાં કઈ અંતરિક્ષ એજેંસીએ ‘PSLV-C52’ ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે ?
7. 
તાજેતરમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર કયા દેશના ત્રણ દિવસના પ્રવાસે ગયા છે ?
8. 
તાજેતરમાં બિહારના ‘ખાદી બ્રાન્ડ એમ્બેસેટર’ કોણ બન્યું છે ?
9. 
તાજેતરમાં કયા રાજયમાં ચાર દિવસીય ‘મરુ ઉત્સવ’ શરૂ થયો છે ?
10. 
તાજેતરમાં કયા પુરસ્કારથી સન્માનીત બજાજ ઓટોના પૂર્વ ચેરમેન રાહુલ બજાજનું નિધન થયું છે ?