આજની કરન્ટ અફેર્સ | 17-03-2022

1. 
તાજેતરમાં ‘આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ (પાઇ દિવસ)’ ક્યારે મનાવવામાં આવ્યો ?
2. 
તાજેતરમાં કઈ રાજય સરકારે બાળકો માટે અલગથી ‘બાલ બજેટ’ રજૂ કર્યું છે ?
3. 
તાજેતરમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કઈ જગ્યાએ 11મો ખેલમહા કુંભ શરૂ કરાવ્યો છે ?
4. 
તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે ગુજરાતનાં કયા જિલ્લામાંથી વસંતોત્સવનો આરંભ કરાવ્યો છે ?
5. 
19 માર્ચે કયા દેશના વડાપ્રધાન ભારતની મુલાકાત લેશે?
6. 
તાજેતરમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ‘રાષ્ટ્રીય રક્ષા વિશ્વવિદ્યાલય’ ના ભવનનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે ?
7. 
હાલમાં ચર્ચામાં રહેલ ‘પંડ્રેથન મંદિર’ કયા રાજયમાં સ્થિત છે ?
8. 
તાજેતરમાં દાંડીયાત્રાની 92મી વર્ષગાંઠ નિમિત્તે અમદાવાદમાં કોચરબ આશ્રમથી દાંડી સાયકલ યાત્રાનો આરંભ કોણે કરાવ્યો છે ?
9. 
ભારતની પ્રથમ મેડિકલ સિટી ‘ઇન્દ્રાયણી મેડિસિટી’ ક્યાં બનાવવામાં આવશે ?
10. 
તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાં કપિલ દેવનો રેકોર્ડ તોડી 28 બોલમાં 50 રન બનાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બન્યું છે ?