આજની કરન્ટ અફેર્સ | 18-02-2022
1.
કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે "જીવા પ્રોગ્રામ" કોણે શરૂ કર્યો છે?
2.
ભારતની પ્રથમ પેપરલેસ હોસ્પિટલ કઈ બનશે ?
3.
તાજેતરમાં CBSEના અધ્યક્ષ કોણ બન્યું છે ?
4.
તાજેતરમાં ભારતીય રેલવે દેશની સૌથી મોટી કુશ્તી અકાદમી ક્યાં સ્થાપિત કરશે ?
5.
PM મોદી કયા દેશના ક્રાઉન પ્રિન્સ સાથે વર્ચ્યુઅલ સમિટ કરશે?
6.
તાજેતરમાં એર ઈન્ડિયાના નવા MD & CEO કોણ બન્યું છે ?
7.
તાજેતરમાં ‘સૌભાગ્ય યોજના : સૌર વિદ્યુતિકરણ યોજના’ માં કયું રાજય પ્રથમ સ્થાને રહ્યું છે ?
8.
રતન ટાટાને કઈ રાજ્ય સરકારે તેમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર એનાયત કર્યો?
9.
ભારત સરકાર કયા વર્ષ સુધીમાં નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જક બનવા માટે પ્રતિબદ્ધ છે?
10.
તાજેતરમાં ‘આંતરરાષ્ટ્રીય ચાઇલ્ડહૂડ કેન્સર દિવસ’ ક્યારે મનાવવામાં આવ્યો ?