આજની કરન્ટ અફેર્સ | 18-03-2022

1. 
કલ્પના ચાવલાની જન્મજયંતિ ક્યારે મનાવવામાં આવે છે?
2. 
મિસ વર્લ્ડ 2021નો તાજ કોને મળ્યો?
3. 
તાજેતરમાં આવેલ SIPRI રિપોર્ટ અનુસાર હથિયારોનો સૌથી આયાતકાર દેશ કયો બન્યો છે ?
4. 
તાજેતરમાં કઈ બેન્કે ‘ગ્રીન ડિપોજીટ પ્રોગ્રામ’ શરૂ કર્યો છે ?
5. 
તાજેતરમાં ‘ડિજિટલ સ્કૂલ હેલ્થ પ્લેટફોર્મ’ કયા શરૂ કરવામાં આવ્યું છે
6. 
તાજેતરમાં પ્રદીપ કુમાર રાવત કયા દેશમાં ભારતના રાજદૂત બન્યા છે ?
7. 
તાજેતરમાં World Consumer Right Day (વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ) કયારે મનાવવામાં આવ્યો ?
8. 
ફેબ્રુઆરી 2022 માટેનો ICC પ્લેયર ઓફ ધ મંથ (પુરુષ) કોને આપવામાં આવ્યો છે ?
9. 
તાજેતરમાં ઓઇલ ઈન્ડિયા લિમિટેડ ના નવા MD & Chairman કોન બન્યું છે ?
10. 
તાજેતરમાં ‘યોગ મહોત્સવ 2022’ નું ઉદ્ઘાટન કોણે કર્યું છે ?