આજની કરન્ટ અફેર્સ | 18-04-2022

1. 
તાજેતરમાં વર્લ્ડ બેન્કે નાણાકીય વર્ષ 2023માં ભારતનો GDP કેટલો રહેવાનુ અનુમાન લગાવ્યું છે ?
2. 
તાજેતરમાં “રાષ્ટ્રીય અલ્પસંખ્યક આયોગના” અધ્યક્ષ કોણ બન્યું છે ?
3. 
બાબાસાહેબની 70 ફૂટની પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ નોલેજ' ભારતના કયા શહેરમાં બનાવવામાં આવી છે?
4. 
કયા ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટરે 2022 રેકજાવિક ઓપન ચેસ ટુર્નામેન્ટ જીતી છે?
5. 
IPLમાંથી નિવૃત્તિ લેનાર પ્રથમ બેટ્સમેન કોણ બન્યો છે?
6. 
ન્યુ ડેવલોપમેન્ટ બેન્ક(NDB)નું વડુમથક ક્યા આવેલું છે ?
7. 
નીચે આપેલા વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.
8. 
નીચે આપેલા વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન /વિધાનો પસંદ કરો.
9. 
નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભારતના કયા શહેરમાં આવેલું છે ?
10. 
વેલિંગ્ટન કયા દેશની રાજધાની છે ?