આજની કરન્ટ અફેર્સ | 19-02-2022
1.
'હાઉ ટુ પ્રિવેન્ટ ધ નેક્સ્ટ પેન્ડેમિક' પુસ્તકના લેખક કોણ છે?
2.
ડેમોક્રેસી ઈન્ડેક્સ રિપોર્ટ-2021માં ભારતનો ક્રમ શું છે?
3.
રણજી ટ્રોફી 2022ના લીગ તબક્કામાં કેટલી ટીમો ભાગ લેશે?
4.
તાજેતરમાં કયા દેશે તેનું નામ બદલ્યું છે ?
5.
ભારતે કયા વર્ષ સુધીમાં કૃષિમાં ડીઝલના બદલે રિન્યૂએબલ એનર્જીનો ઉપયોગ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે ?
6.
તાજેતરમાં ‘Quit Tobacco App’ મોબાઈલ એપ્લિકેશન કોના દ્વારા શરૂ કરવામાં આવી છે ?
7.
તાજેતરમાં ‘બપ્પી લેહરી’ નું નિધન થયું છે તે કોણ હતા ?
8.
તાજેતરમાં “Business Standard Banker of Year 2020-21” તરીકે કોની પસંદગી કરવામાં આવી છે ?
9.
તાજેતરમાં “વિશ્વ સતત વિકાસ શિખર સેંમેલન” ની મેજબાની કયા દેશે કરી છે ?
10.
SBI મુજબ, FY 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં ભારતનો GDP કેટલા ટકા વધવાની શક્યતા છે?