આજની કરન્ટ અફેર્સ | 18-04-2022

1. 
તાજેતરમાં “વિશ્વ વિરાસત દિવસ” ક્યારે મનાવવામાં આવ્યો ?
2. 
WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું ઉદ્ઘાટન કયા શહેરમાં કર્યું ?
3. 
તાજેતરમાં ડો. બાબાસાહેબ આંબેડકર ઉપર ‘The boy who wrote a constitution’ નામનું પુસ્તક કોણે લખ્યું છે ?
4. 
તાજેતરમાં કયા દેશના ક્રિકેટર હામીશ બેનેટે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસની ઘોષણા કરી છે ?
5. 
તાજેતરમાં કયા દેશના પ્રધાનમંત્રી આઠ દિવસના ભારતના પ્રવાસે આવ્યા છે ?
6. 
તાજેતરમાં એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (ASCI) ના નવા CEO કોણ બન્યા છે?
7. 
દીદીના નામથી પ્રખ્યાત મંજુ સિંહનું તાજેતરમાં નિધન થયું છે, તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા?
8. 
તાજેતરમાં IPLમાં 150 વિકેટ લેનાર પ્રથમ ભારતીય કોણ બન્યું?
9. 
વિશ્વ અવાજ દિવસ 2022 ની થીમ શું છે?
10. 
71મી મહિલા સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપની વિજેતા ટીમ કઈ છે?