આજની કરન્ટ અફેર્સ | 21-02-2022
1.
તાજેતરમાં કયા રાજયની મહિલા ટીમે ‘સિનિયર નેશનલ વોલીબોલ ચેમ્પિયનશીપ’ જીતી છે ?
2.
તાજેતરમાં કઈ રાજય સરકાર દ્વારા બાયોટેકનોલોજી ક્ષેત્રમાં ઝડપી વિકાસ માટે ‘નવી બાયોટેકનોલોજી નીતિ’ જાહેર કરી છે ?
3.
તાજેતરમાં કયા રાજયની પુરુષ ટીમે ‘સિનિયર નેશનલ વોલીબોલ ચેમ્પિયનશીપ’ જીતી છે ?
4.
તાજેતરમાં કયા રાજયમાં વિક્રમ સારાભાઈ ચિલ્ડ્રન ઇનોવેશન સેન્ટર શરૂ થયું છે ?
5.
'કોપ સાઉથ 22' કયા દેશો વચ્ચેની સંયુક્ત એરલિફ્ટ કવાયત છે?
6.
તાજેતરમાં નીતિ આયોગ કોની સાથે મળી ફીનટેક ઓપન હેકાથોન શરૂ કરશે ?
7.
તાજેતરમાં દવાઓની ડિલિવરી માટે કયા રાજયએ ‘સ્કાઈ એર’ કંપની સાથે સમજૂતી કરી છે ?
8.
તાજેતરમાં ભારતના UPI પ્લેટફોર્મને અપનાવનાર પ્રથમ દેશ કયો બન્યો છે ?
9.
તાજેતરમાં કોણ જર્મની અને ફ્રાંસની છ દિવસીય યાત્રા પર ગયા છે ?
10.
' DefExpo 2022 ' સંરક્ષણ પ્રદર્શન ક્યાં કરવામાં આવશે ?