આજની કરન્ટ અફેર્સ | 21-03-2022

1. 
હાલમાં દુનિયાનો સૌથી ખુશહાલ દેશ ક્યો બન્યો છે?
2. 
ગુજરાતમાં કયા શહેરમાં રાજ્યકક્ષાના સાતમા ઇનોવેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું ?
3. 
હાલમાં વર્લ્ડ હેપ્પીનેસ ડે ક્યારે મનાવવામાં આવ્યો ?
4. 
હાલમાં ક્યા દેશનાં ખગોળીય વૈજ્ઞાનિક પૂજીન પાર્કરનું નિધન થયું છે?
5. 
હાલમાં ક્યા રાજ્ય યે નવી શિક્ષણ નીતિ 2022 ની જાહેરાત કરી છે?
6. 
હાલમાં માતૃશક્તિ ઉધમિતા યોજનાની શરૂઆત ક્યાં કરવામાં આવી ?
7. 
હાલમાં 14માં ભારત અને જાપાન શિખર સંમેલન નું આયોજન કયાં થશે?
8. 
હાલમાં PUMA નાં બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યાં છે?
9. 
હાલમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના 26માં સંસ્કરણનું આયોજન ક્યાં થયું?
10. 
હાલમાં કયા રાજ્યની સરકારે સ્કૂલોના અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાને સામેલ કરવાની જાહેરાત કરી છે?