આજની કરન્ટ અફેર્સ | 22-02-2022

1. 
ડિફેન્સ એકસ્પો 2022નું આયોજન ક્યાં કરવામાં આવશે ?
2. 
દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ 2022માં કઈ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે ?
3. 
દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ 2022માં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કોને મળ્યો છે?
4. 
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
5. 
છત્રપતિ શિવાજી મહારાજ જયંતિ ક્યારે મનાવવામાં આવે છે?
6. 
તાજેતરમાં ‘A23 ગેમિંગ એપ’ બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું છે ?
7. 
તાજેતરમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું પરીક્ષણ ક્યાં કર્યું છે ?
8. 
SBI મુજબ, FY 2022 ના ત્રીજા ક્વાર્ટરમાં ભારતનો GDP કેટલા ટકા વધવાની શક્યતા છે?
9. 
રણજી ટ્રોફી 2022ના લીગ તબક્કામાં કેટલી ટીમો ભાગ લેશે?
10. 
2022માં G20 ની થીમ શું છે?