આજની કરન્ટ અફેર્સ | 22-04-2022

1. 
નીચેનામાંથી કોણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે?
2. 
ગુરુ તેગ બહાદુર જયંતિ 2022 ક્યારે છે?
3. 
પ્રવિંદ કુમાર જુગનાથ કયા દેશના વડાપ્રધાન છે?
4. 
તાજેતરમાં BRO (Border Roads Organisation) લદ્દાખને કયા રાજય સાથે જોડાવા માટે દુનિયાની સૌથી ઊંચી સુરંગનું નિર્માણ કરશે ?
5. 
તાજેતરમાં “મેગી” નામના ઉષ્ણકટિબંધીય વાવાઝોડાએ કયા દેશમાં મોટા પ્રમાણમાં વિનાશ કર્યો છે ?
6. 
તાજેતરમાં પદ્મશ્રી થી સન્માનીત ‘પ્રફુલકર’ નું નિધન થયું છે તે કોણ હતા ?
7. 
સ્માર્ટ સિટી મિશન હેઠળ દેશના કેટલા શહેરોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે?
8. 
નીચેનામાંથી કયા ભાષાના ગાયક અને સંગીત દિગ્દર્શક પ્રફુલકરનું તાજેતરમાં નિધન થયું છે?
9. 
વિશ્વ ધરોહર દિવસ નીચેનામાંથી કયા દિવસે ઉજવવામાં આવે છે?
10. 
નીચેનામાંથી કઈ રાજ્યની હોકી ટીમે 12મી સિનિયર મેન્સ નેશનલ હોકી ચેમ્પિયનશિપ જીતી છે?