આજની કરન્ટ અફેર્સ | 22/23-03-2022
1.
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે ?
2.
વિશ્વ જળ દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
3.
વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ 2022માં ભારત ક્યા સ્થાને છે?
4.
વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2022 મુજબ વિશ્વનો સૌથી ખુશ દેશ કયો છે?
5.
વુમન ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા એવોર્ડ 2021થી કેટલી મહિલા સાહસિકોને નવાજવામાં આવશે?
6.
તાજેતરમાં કયા દેશના ખગોળશાસ્ત્રી ‘યુજેન પાર્કર’ નું 94 વર્ષની વયે નિધન થયું છે ?
7.
ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુજલામ સુફલામ જળ અભિયાનના કેટલામાં તબક્કાનો રાજયવ્યાપી શુભારંભ કરાવ્યો છે ?
8.
SBI (સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા) કઈ જગ્યાએ ઇનોવેશન, ઇન્ક્યુબેશન અને એક્સીલરેશન સેન્ટર (IIAC) સ્થાપશે ?
9.
તાજેતરમાં 35મો ‘સુરજકુંડ આંતરરાષ્ટ્રીય શિલ્પ મેળા’ નું આયોજન કયા થયું છે ?
10.
તાજેતરમાં કઈ રાજય સરકારે ‘રાજ્ય OBC આયોગ’ ના ગઠન કરવાની જાહેરાત કરી છે ?