દરરોજ કરન્ટ અફેર્સ | 23-01-2022

1. 
તાજેતરમાં કઈ ભારતીય મહિલા ટેનિસ ખેલાડીએ સન્યાસની ઘોષણા કરી છે ?
2. 
તાજેતરમાં કયા દેશે એરો-3 (Arrow-3) મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે ?
3. 
તાજેતરમાં કોની અધ્યક્ષતામાં 2022ની પ્રથમ BRICS બેઠકનું આયોજન થયું છે ?
4. 
તાજેતરમાં ભારત અને બીજા કયા દેશ વચ્ચે બંગાળની ખાડીમાં “દરિયાઈ ભાગીદારી યુદ્ધ અભ્યાસ” નું આયોજન થયું છે ?
5. 
તાજેતરમાં ઇન્ડોનેશિયા દેશની નવી રાજધાની કઈ બની છે ?
6. 
તાજેતરમાં કોના દ્વારા સોમનાથ ખાતે નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ?
7. 
21મી જાન્યુઆરી એ કયા રાજય/રાજ્યોએ તેના 50માં સ્થાપના દિવસની ઉજવણી કરી ?
8. 
કારગિલ યુદ્ધના નાયક કેપ્ટન વિક્રમ બત્રાની પ્રતિમાનું અનાવરણ ક્યા રાજયમાં કરવામાં આવ્યું ?
9. 
રાજયમાં શાળાની માળખાકીય સુવિધાનું નિર્માણ કરવા કઈ રાજય સરકારે ‘માના ઉરુ માના બાડી’ કાર્યક્રમ શરૂ કર્યો છે ?
10. 
તાજેતરમાં વિશ્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ ‘સ્પેનીયાર્ડ સેટર્નિનો ડે લા ફૂએન્ટે’નું અવસાન થયું છે. તે કયાદેશના હતા ?
11. 
તાજેતરમાં Air India ના નવા CMD કોણ બન્યું છે ?
12. 
તાજેતરમાં ‘સારથી’ નામની મોબાઈલ એપ્લિકેશન કોણે લોન્ચ કરી છે ?
13. 
તાજેતરમાં The Enigma નામના 555.55 કેરેટના કાળા હીરાનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું છે ?
14. 
તાજેતરમાં NDRF (National Disaster Response Force) એ તેનો 17મો સ્થાપના દિવસ ક્યારે મનાવ્યો છે ?
15. 
ભારતમાં પાંચ રાજયની વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને ‘#જાગૃતવોટર (#JagrukVoters)’ નામનું અભિયાન કોણે શરૂ કર્યું છે ?
16. 
તાજેતરમાં કઇ રાજય સરકારે વરિષ્ઠ નાગરિકોને મદદરૂપ થવા માટે ટેલિફોન હેલ્પલાઇન નંબર 14567 શરૂ કર્યો છે ?
17. 
તાજેતરા ભારતનાં થલ સેનાના નવા ઉપ-પ્રમુખ કોણ બનશે ?
18. 
AFC મહિલા ફૂટબોલ એશિયાઇ કપ 2022ની મેજબાની કયો દેશ કરશે ?
19. 
તાજેતરમાં કયા મંત્રાલયે પેન્શન સંબધિત ફરિયાદોના નિવારણ માટે ઓનલાઈન પોર્ટલ લોન્ચ કર્યું છે ?
20. 
તાજેતરમાં ભારત સરકારના કયા મંત્રાલય દ્વારા 17 થી 21 જાન્યુઆરી સુધી 'Open Data Week-2022’ ની શરૂવાત કરવામાં આવી છે ?