આજની કરન્ટ અફેર્સ | 23-02-2022

1. 
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન કયા વર્ષ સુધીમાં તેનું કામકાજ બંધ કરી દેશે ?
2. 
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ કયારે મનાવવામાં આવ્યો ?
3. 
બીજિંગ ઓલમ્પિક ગેમ્સ 2022માં કયા દેશે સૌથી વધારે મેડલ જીત્યા છે ?
4. 
પ્લાસ્ટિક પેકેજીંગના સંદર્ભમાં, EPRનો અર્થ શું છે?
5. 
તાજેતરમાં ‘A nation to protect’ નામનું પુસ્તક કોણે લખ્યું છે ?
6. 
તાજેતરમાં જલ જીવન મિશન અંતર્ગત ભારતના કેટલા જિલ્લા ‘હર ઘર જલ’ જિલ્લા બન્યા છે ?
7. 
હિલાલ-એ-પાકિસ્તાન 2022 ( પાકિસ્તાનનો 2નંબરનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ) કોને એનાયત કરવામાં આવ્યો છે?
8. 
વિશ્વ વિચાર દિવસ (World Thinking Day) ક્યારે મનાવવામાં આવે છે ?
9. 
કઈ બેંકે IBAના વાર્ષિક બેંકિંગ ટેક્નોલોજી એવોર્ડ્સ 2021માં સૌથી વધુ પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે?
10. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?