આજની કરન્ટ અફેર્સ | 23-04-2022

1. 
વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
2. 
સ્માર્ટ સિટી એવોર્ડ કોમ્પીટીશન 2020 માં કોને બેસ્ટ સ્ટેટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે?
3. 
રાષ્ટ્રીય નાગરિક સેવા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે?
4. 
PM નરેન્દ્ર મોદીએ બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે એક નવું ડેરી સંકુલ અને બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો. તે કયા રાજ્યમાં આવેલું છે?
5. 
'રાષ્ટ્રીય એપ્રેન્ટિસશિપ મેળા'નું આયોજન કયા મિશન હેઠળ કરવામાં આવ્યું છે?
6. 
તાજેતરમાં સિનિયર એશિયા કુશ્તી ચેમ્પિયનશીપ 2022 કયા દેશમાં શરૂ થઈ છે ?
7. 
તાજેતરમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના સંરક્ષણ સલાહકાર તરીકે કયા ભારતીય-અમેરિકનની નિમણૂક કરવામાં આવી છે?
8. 
તાજેતરમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી દ્વારા ગુજરાતમાં કઈ જગ્યાએ બનાસ ડેરી સંકૂલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ?
9. 
તાજેતરમાં કારગા મંદિર મહોત્સવ ભારતના કયા રાજયમાં ઉજવવામાં આવ્યો ?
10. 
તાજેતરમાં 83મી ‘સિનિયર નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપ’ કયા રાજયમાં શરૂ થઈ છે ?