દરરોજ કરન્ટ અફેર્સ | 24-01-2022

1. 
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની રચના ક્યારે કરવામાં આવી હતી?
2. 
નીચેનામાંથી કોણ 71 ટકાના રેટિંગ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં ટોચ પર છે?
3. 
કયું દેશ તેની રાજધાની નુસંતારામાં સ્થાનાંતરિત કરી રહ્યું છે?
4. 
તાજેતરમાં કયા રણમાં હિમવર્ષાની દુર્લભ ઘટના જોવા મળી હતી?
5. 
ઈન્ડિયા ઓપન 2022માં મેન્સ સિંગલ્સની ફાઇનલમાં કોણ જીત્યું?
6. 
ICC મહિલા T20 ટીમ ઓફ ધ યર 2021માં એકમાત્ર ભારતીય ક્રિકેટર કોણ છે?
7. 
ICC મેન્સ ટેસ્ટ ટીમ ઓફ ધ યર 2021ના કેપ્ટન તરીકે કોને પસંદ કરવામાં આવ્યા છે?
8. 
તાજેતરમાં કયા દેશે તેના એક મેટ્રો સ્ટેશનનું નામ મહાત્મા ગાંધીના નામ પરથી રાખ્યું છે ?
9. 
તાજેતરમાં IFFCO ના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ?
10. 
તાજેતરમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ 2021નો ‘Children’s Word of the Year (ચિલ્ડ્રન વર્ડ ઓફ ધ યર્સ)’ કોને ઘોષિત કર્યો ?
11. 
તાજેતરમાં કોને ‘બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ’ નું સફળ પરીક્ષણ કર્યું છે ?
12. 
‘કોલરવાલી’ તરીકે જાણીતી પ્રખ્યાત ભારતીય વાઘણનું તાજેતરમાં કયા ટાઈગર રિઝર્વમાં અવસાન થયું છે ?
13. 
તાજેતરમાં કયા રાજયમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનેસિંગ ઓથોરીટી ની સ્થાપના કરવામાં આવી છે ?
14. 
તાજેતરમાં NHIDCL (National Highways and Infrastructure Development Corporation) ના નવા MD કોણ બન્યું છે ?
15. 
તાજેતરમાં ‘ઓપરેશન સર્દ હવા’ કોણે શરૂ કર્યું છે ?