આજની કરન્ટ અફેર્સ | 24-02-2022
1.
તાજેતરમાં ICC T20 ઇન્ટરનેશનલ ટિમ રેંકિંગમાં પ્રથમ સ્થાને કોણ રહ્યું છે ?
2.
તાજેતરમાં કઈ મહારત્ન કંપનીને ભારતની સૌથી વિશ્વાસપાત્ર જાહેરક્ષેત્રની કંપનીનો પુરસ્કાર મળ્યો છે ?
3.
ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) - 2023 સત્રના યજમાન તરીકે કયા ભારતીય શહેરને પસંદ કરવામાં આવ્યું છે?
4.
પેરાશૂટ રેજિમેન્ટ કયા વર્ષે પ્રથમ ઉભી કરવામાં આવી હતી ?
5.
તાજેતરમાં KISAN મોબાઈલ એપ કોણે લોન્ચ કરી છે ?
6.
20 ફેબ્રુઆરીના રોજ કયા રાજ્યોને તેનો સ્થાપના દિવસ મનાવ્યો છે ?
7.
તાજેતરમાં દાદા સાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2022માં કોને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે ?
8.
તાજેતરમાં ફ્રાંસે 09 વર્ષ પછી કયા દેશમાંથી તેની સેના પાછી બોલાવી છે ?
9.
‘સંગમ સાહિત્ય’ કઈ ભાષામાં લખાયેલું હતું ?
10.
દેશ અને તેની રાજધાની પૈકી કઈ જોડ સુસંગત નથી ?