આજની કરન્ટ અફેર્સ | 24-03-2022

1. 
તાજેતરમાં ભારતની પ્રથમ પેપરલેસ વિધાનસભા કયા રાજયની બની છે ?
2. 
તાજેતરમાં કયા દેશની સરકારે ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાને ‘સ્પોર્ટ્સ આઈકોન પુરસ્કાર’ થી સન્માનીત કર્યા છે ?
3. 
ભારતની પ્રથમ મેડિકલ સિટી 'ઈન્દ્રાયાણી મેડિસિટી' કયા રાજ્યમાં સ્થપાશે?
4. 
તાજેતરમાં ‘પુતુલ ઉત્સવ’ નું આયોજન ક્યાં થયું છે ?
5. 
પુષ્કર સિંહ ધામી ક્યાં રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા?
6. 
એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ કોણ બન્યા ?
7. 
2021ના વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ અનુસાર નીચેનામાંથી કયું વિશ્વનું સૌથી વધુ પ્રદૂષિત શહેર છે?
8. 
નીચેનામાંથી કયું વિધાન BharatNet સાથે સંબંધિત સાચું છે?
1.તે ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ કરીને વિશ્વનો સૌથી મોટો ગ્રામીણ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રોગ્રામ છે.
2.તેનો અમલ પંચાયતી રાજ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યો છે
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો કોડ પસંદ કરો:
9. 
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?
10. 
તાજેતરમાં ભારત અને બીજા કયા દેશ વચ્ચે ‘સ્વચ્છ ઉર્જા ભાગીદારી’ શરૂ થઈ છે ?