આજની કરન્ટ અફેર્સ | 24/25-04-2022
1.
તાજેતરમાં વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?
2.
તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં “સ્માર્ટ સિટી, સ્માર્ટ શહેરીકરણ” નામના ત્રણ દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ?
3.
તાજેતરમાં જુદી-જુદી ભાષાઓ શિખડાવવા માટે ડિજિટલ ઓનલાઈન પુસ્તકાલય “ઈ કિતાબ કોષ” કયા રાજયએ લોન્ચ કર્યો છે ?
4.
તાજેતરમાં નરેંદ્ર મોદીએ ગુજરાતમાં કઈ જગ્યાએ 9000 હોર્સ-પાવરના ઇલેક્ટ્રીક રેલવે એંજિનના ઉત્પાદન એકમનો પાયો નાખ્યો છે ?
5.
તાજેતરમાં દિલ્લીના નવા મુખ્ય સચિવ કોણ બન્યું છે ?
6.
તાજેતરમાં ‘યંગ ગ્લોબલ લીડર એવોર્ડ’ થી કોને સમ્માનિત કરવામાં આવ્યા છે ?
7.
તાજેતરમાં ભારતના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર કોણ બન્યું છે ?
8.
તાજેતરમાં કર્ણાટકમાં બની રહેલ “શિવમોગ્ગા હવાઈ મથક” નું નામ કોના નામ પરથી રાખવામા આવશે ?
9.
કઈ સંસ્થા વિશ્વની સૌથી ઊંચી ટનલ બનાવશે?
10.
USAના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના સંરક્ષણ સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?