દરરોજ કરન્ટ અફેર્સ | 25-01-2022

1. 
વર્ષ 2022માં ન્યુ દિલ્હી ખાતે યોજાનાર પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતનાં ક્યાં જિલ્લાના આદિવાસીઓના યોગદાનને ઉજાગર કરતો ગુજરાત સરકાર તરફથી ટેબ્લો રજૂ કરાશે ?
2. 
23 જાન્યુઆરી 2022ના રોજ નેતાજી સુભાષચંદ્ર બોઝની કેટલામી જન્મ-જયંતી ઉજવવામાં આવી ?
3. 
તાજેતરમાં ‘આઝાદી કે અમૃત મહોત્સવ સે સ્વર્ણિમ ભારત કી ઓર’ કાર્યક્રમની શરૂઆત કોણે કરી છે ?
4. 
કયા કેન્દ્રીય મંત્રાલયે "કોયલા દર્પણ" પોર્ટલ શરૂ કર્યું?
5. 
તાજેતરમાં ‘ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ વર્કિંગ વુમન એવોર્ડ (International Association of Working Women Award)’ કોણે જીત્યો છે ?
6. 
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પ્રથમ ‘જિલ્લા સુશાસન સૂચકઆંક’ ક્યાં જાહેર કર્યો છે ?
7. 
તાજેતરમાં ભારત સરકારના કયા મંત્રાલયે “સ્ટાર રેટિંગ સિસ્ટમ” શરૂ કરી છે ?
8. 
તાજેતરમાં જમ્મુ કશ્મીરના કયા ગામને પ્રથમ ‘દૂધ ગામ (Milk Village)’ જાહેર કરવામાં આવ્યું છે ?
9. 
તાજેતરમાં ‘કોયલા દર્પણ પોર્ટલ’ કોણે શરૂ કર્યું ?
10. 
તાજેતરમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી કઈ જગ્યાએ 5 ફેબ્રુઆરી 2022ના રોજ સંત રામાનુજાચાર્યની 216 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે ?