આજની કરન્ટ અફેર્સ | 25-02-2022
1.
તાજેતરમાં ભારત સરકારે કયા વર્ષ સુધી રાષ્ટ્રીય ઉચ્ચતમ શિક્ષા અભિયાન (RUSA) શરૂ રાખવાની ઘોષણા કરી છે ?
2.
21 ફેબ્રુઆરીના રોજ વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે “એક સાંજ માતૃભાષા કે નામ” કાર્યક્રમનું આયોજન ગુજરાતમાં ક્યાં થયું હતું ?
3.
તાજેતરમાં કઈ ભારતીય મહિલા ક્રિકેટરે સંન્યાસની ઘોષણા કરી છે ?
4.
તાજેતરમાં 48મો ખજુરાહો નુત્ય મહોત્સવ ક્યાં શરૂ થયો છે ?
5.
નાટો(NATO) માં કેટલા દેશોનો સમાવેશ થાય છે ?
6.
નાટો(NATO)ના સભ્ય તરીકે સૌથી છેલ્લે કયો દેશ જોડાયો હતો?
7.
નાટો(NATO)ની સ્થાપના ક્યારે થઇ હતી ?
8.
24 ફેબ્રુઆરી, 2022 ના રોજ કયા દેશે યુક્રેન પર આક્રમણ કર્યું?
9.
બેઇજિંગમાં 2022 વિન્ટર ઓલિમ્પિક્સના સમાપન સાથે, કયા દેશને 2026 વિન્ટર ઓલિમ્પિક્સની યજમાની માટે પ્રેસિડેન્સી સોંપવામાં આવી છે?
10.
'જાયન્ટ મીટરવેવ રેડિયો ટેલિસ્કોપ' ભારતના કયા રાજ્યમાં આવેલું છે?