આજની કરન્ટ અફેર્સ | 25-03-2022

1. 
આર્કિટેકના ક્ષેત્રે આપવામાં આવતો પ્રિત્જકર પુરસ્કાર 2022 જીતનાર પ્રથમ આફ્રીકી વ્યક્તિ કોણ બન્યું છે ?
2. 
ભારતના પ્રથમ CDS જનરલ બિપિન રાવતને મરણોત્તર કયા પુરસ્કારથી સન્માનીત કરવામાં આવ્યા છે ?
3. 
તાજેતરમાં મણિપુરના મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા ?
4. 
ગુજરાત રાજયમાં નમો વડ વન અભિયાન અંતર્ગત કેટલા વડ વનની સ્થાપના કરશે ?
5. 
વિશ્વ જળ દિવસ 2022 ની થીમ શું છે?
6. 
ભગતસિંહ જ્યારે શહીદ થયા ત્યારે તેમની ઉંમર કેટલી હતી?
7. 
ICC મહિલા વર્લ્ડ કપ 2022 પોઈન્ટ ટેબલમાં હાલમાં કઈ ટીમ ટોચ પર છે?
8. 
"અનફિલ્ડ બેરલ્સ: ઈન્ડિયાઝ ઓઈલ સ્ટોરી" પુસ્તકના લેખક કોણ છે?
9. 
દર વર્ષે વિશ્વ ક્ષય દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
10. 
3 એપ્રિલના રોજ કયાં દેશના વડાપ્રધાન ભારતની મુલાકાતે આવશે?