દરરોજ કરન્ટ અફેર્સ | 25-01-2022
1.
તાજેતરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો ?
2.
તાજેતરમાં ICC મહિલા ક્રિકેટર ઓફ ધ યર-2021 કોને જાહેર કરવામાં આવ્યા છે ?
3.
ગુજરાતનાં કયા શહેરમાં સ્થિત લક્ષ્મીનગર અંડરબ્રિજનું નામ બદલી CDS બિપિન રાવત અંડરબ્રિજ રાખવામા આવ્યું છે ?
4.
21 જાન્યુઆરી 2022ના રોજ દિલ્હીના ઈન્ડિયા ગેટથી અમર જવાન જ્યોતિને કઈ જગ્યાએ વિસ્થાપિત કરવામાં આવી છે ?
5.
તાજેતરમાં ISROએ કયા રાજયમાં એક વિકાસ એંજિનનું સફળ પરીક્ષણ કર્યું છે ?
6.
તાજેતરમાં ભારતની પ્રથમ પેરા બેડમિન્ટન અકાદમી ક્યાં શરૂ કરવામાં આવી ?
7.
કયો વિભાગ રાષ્ટ્રપતિ વતી ‘ભારતના આકસ્મિક ભંડોળ’નું સંચાલન કરે છે?
8.
આસામના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર 'આસામ વૈભવ' માટે કોની પસંદગી કરવામાં આવી છે?
9.
કઈ ટેક્નોલોજી કંપનીએ 'AI રિસર્ચ સુપર-ક્લસ્ટર (RSC)'નું અનાવરણ કર્યું?
10.
તાજેતરમાં યોજાયેલ 20મો ઢાંકા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં કઈ ભારતીય ફિલ્મમે સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળ્યો છે ?