આજની કરન્ટ અફેર્સ | 26-02-2022
1.
તાજેતરમાં આવેલ રિપોર્ટ પ્રમાણે સતત 8મી વખત દુનિયાનું સૌથી વ્યસ્ત એરપોર્ટ કયું કયું બન્યું છે ?
2.
તાજેતરમાં પ્રધાનમંત્રીની ‘આર્થિક સલાહકાર પરિષદ’ ના સભ્ય કોણ બન્યું છે ?
3.
બેઇજિંગ વિન્ટર ઓલિમ્પિક 2022માં કયો દેશ મેડલ ટેલીમાં ટોચ પર રહ્યો ?
4.
નીચેનામાંથી કઈ સંસ્થાએ નેટ ઝીરો કાર્બન સિટીઝ મિશન શરૂ કર્યું?
5.
નીચેનામાંથી કયો દેશ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO) નો સભ્ય નથી?
6.
નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન (NATO)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
7.
વર્તમાનમાં ગુજરાત રાજયના પંચાયત મંત્રી કોણ છે ?
8.
તાજેતરમાં કયા રાજયના સ્ટાર્ટઅપ મિશને ગૂગલની સાથે સમજૂતી કરી છે ?
9.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?
10.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે ?