આજની કરન્ટ અફેર્સ | 26-03-2022

1. 
'BIMSTEC સમિટ - 2022'નું આયોજન ક્યાં દેશમાં થશે?
2. 
ભારતે ક્યાં વર્ષ સુધીમાં ભારતને ક્ષય-મુક્ત બનાવવા પ્રતિબદ્ધ કર્યું છે?
3. 
જામનગર ખાતે આવેલા કયા ભારતીય નૌકાદળના જહાજને પ્રતિષ્ઠિત ‘પ્રેસિડેંટ્સ કલર’ એવોર્ડથી સન્માનીત કરાશે ?
4. 
તાજેતરમાં પૃથ્વીનું સૌથી ગરમ સ્થળ કયું બન્યું છે ?
5. 
નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2022માં સુરતની ટ્રાન્સજેન્ડર આંચલ જરીવાળાએ કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે ?
6. 
તાજેતરમાં ‘વિશ્વ મૌસમ વિજ્ઞાન દિવસ’ ક્યારે મનાવવામાં આવ્યો છે ?
7. 
તાજેતરમાં NITI આયોગે 5માં Women Transforming India Awards 2021 માં કેટલી મહિલાઓને સન્માનીત કરી છે ?
8. 
તાજેતરમાં કયા દેશની મશહૂર ટેનિસ ખેલાડી ‘અશ્લેઈ બાર્ટી (Ashleigh Barty)’ એ માત્ર 25 વર્ષની ઉંમરમાં સન્યાસની ઘોષણા કરી છે ?
9. 
તાજેતરમાં ભારત અને કયા દેશની સેના વચ્ચે EX-DUSTLIK નામનો સંયુક્ત અભ્યાસ શરૂ થયો છે ?
10. 
તાજેતરમાં આવેલ IQAir 2021ના વિશ્વ વાયુ ગુણવતા રિપોર્ટ મુજબ વિશ્વની સૌથી પ્રદુષિત રાજધાની કઈ બની છે ?