આજની કરન્ટ અફેર્સ | 26-04-2022

1. 
તાજેતરમાં વિશ્વ પુસ્તક દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?
2. 
તાજેતરમાં બ્રિટેનના પ્રધાનમંત્રીએ ભારતમાં બ્રિટિશ કંપની JCB ની નવી ફેક્ટરીનું ઉદ્ઘાટન કયા કર્યું છે ?
3. 
તાજેતરમાં નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે ?
4. 
તાજેતરમાં ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય ક્રૂઝ કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવશે ?
5. 
તાજેતરમાં નવા વૈશ્વિક શાંતિ રાજદુત (Global Peace Ambassador) તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ?
6. 
તાજેતરમાં અંગ્રેજી ભાષા દિવસ કયારે ઉજવવામાં આવ્યો ?
7. 
તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરને વિઝડનના ‘5 ક્રિકેટર ઓફ ધ યર 2022’ શામેલ કરવામાં આવ્યો છે ?
8. 
ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા 6ઠ્ઠા આંત્રપ્રિન્યોરિયલ લીડરશિપ એવોર્ડ 2022થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે?
9. 
કયા રાજ્યના મુખ્યમંત્રીએ 2023 FIH મેન્સ હોકી વર્લ્ડ કપના લોગોનું અનાવરણ કર્યું છે?
10. 
ભોપાલમાં ઓલ ઈન્ડિયા પોલીસ સાયન્સ કોંગ્રેસનું ઉદ્ઘાટન કોણે કર્યું?