દરરોજ કરન્ટ અફેર્સ | 27-01-2022

1. 
તાજેતરમાં કયા દેશના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબેને “નેતાજી પુરસ્કાર 2021” થી સન્માનીત કરવામાં આવ્યા ?
2. 
તાજેતરમાં ‘સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટ’નો ખિતાબ કોણે જીત્યો છે ?
3. 
તાજેતરમાં કયા રાજયની આપત્તિ વ્યવસ્થાપન સંસ્થાને “સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2022” માટે પસંદગી થઈ છે ?
4. 
તાજેતરમાં આવેલા રિપોર્ટ મુજબ વિશ્વના સૌથી લોકપ્રિય રાજનેતા કોણ છે ?
5. 
તાજેતરમાં ઇલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવા માટે કઈ રાજય સરકારે વન સ્ટોપ વેબસાઇટ લોન્ચ કરી છે ?
6. 
તાજેતરમાં ‘નેશનલ ગર્લ ચાઇલ્ડ ડે’ ક્યારે ઉજવવામાં આવ્યો ?
7. 
કયા રાજ્ય/UT ભારતનો પ્રથમ ડિસ્ટ્રિક્ટ ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સ (DGGI) શરૂ કર્યો?
8. 
“સબ-મિશન ઓન એગ્રીકલ્ચર મિકેનાઇઝેશન (SMAM)” કયા કેન્દ્રીય મંત્રાલયની યોજના છે?
9. 
ભારતના કયા રાજ્યે ખેડૂતોની ખાદ્ય સુરક્ષા સુધારવા માટે વિશ્વ ખાદ્ય કાર્યક્રમ (WFP) સાથે હાથ મિલાવ્યા છે?
10. 
તાજેતરમાં ‘સારથી’ નામની મોબાઈલ એપ્લિકેશન કોણે લોન્ચ કરી છે ?