આજની કરન્ટ અફેર્સ | 27-02-2022

1. 
આ વર્ષે યોજાનાર ખેલમહાકુંભમાં કુલ કેટલી રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે ?
2. 
સિનિયર નેશનલ ચેસ ચેમ્પિયનશિપ-2022નું યજમાન કયું શહેર છે?
3. 
કયા દેશોએ યુક્રેન પર રશિયાના આક્રમણ સામે UNSCના ઠરાવ પર મતદાન કરવાથી દૂર રહ્યા?
4. 
મહર્ષિ દયાનંદ સરસ્વતી જયંતિ 2022 ક્યારે મનાવવામાં આવી?
5. 
કયા રાજ્યને ભારતનો પ્રથમ ઈ-વેસ્ટ ઈકો પાર્ક મળશે?
6. 
ભારતીય રેલ્વેનો પ્રથમ સોલાર પ્લાન્ટ કયા રાજ્યમાં બનાવવામાં આવશે?
7. 
ભારત અને કયા દેશ વચ્ચે ધર્મ રક્ષક કવાયત યોજાય છે?
8. 
તાજેતરમાં ઓર્ગેનિક ખેતી કરતાં કેટલા ખેડૂતોને ‘ધરતીમિત્ર પુરસ્કાર’ આપવામાં આવ્યો છે ?
9. 
તાજેતરમાં ‘ સેન્ટ્રલ એક્સાઇઝ ડે ’ ક્યારે મનાવવામાં આવ્યો ?
10. 
તાજેતરમાં કઈ રાજય સરકારે તેના બજેટમાં જૂની પેન્શન યોજના પુન:સ્થાપિત કરવાની ઘોષણા કરી છે ?