આજની કરન્ટ અફેર્સ | 27-04-2022
1.
તાજેતરમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?
2.
19મી એપ્રિલ, 2022 ના રોજ તેમના મૃત્યુ સુધી વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ કોણ હતી?
3.
નીચેનામાંથી કોણે Twitter ને ખરીદી લીધું છે?
4.
નીચેનામાંથી કોણ વોરેન બફેટને પાછળ છોડીને વિશ્વના પાંચમા સૌથી ધનિક વ્યક્તિ બન્યા?
5.
2021 માં વિશ્વમાં સૌથી વધુ લશ્કરી ખર્ચ કરનાર દેશ કયો હતો?
6.
લૌરિયસ વર્લ્ડ બ્રેકથ્રુ ઓફ ધ યર 2022 એવોર્ડ કોણે જીત્યો?
7.
તાજેતરમાં ભારતમાં પ્રથમ વખત સંપૂર્ણ ડિજિટલ બસ સેવા ક્યાં શરૂ કરવામાં આવી છે ?
8.
તાજેતરમાં DefConnect 2.0 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ?
9.
તાજેતરમાં ભારત સરકારના કયા મંત્રાલયે “ખેડૂતોની ભાગીદારી પ્રાથમિકતા અમારી” નામનું અભિયાન શરૂ કર્યું છે ?
10.
તાજેતરમાં મધ્યપ્રદેશના ભોપાલ શહેરમાં “પોલીસ સાયન્સ કોંગ્રેસ” નું ઉદ્ઘાટન કોણે કર્યું છે ?