આજની કરન્ટ અફેર્સ | 27/28-03-2022

1. 
તાજેતરમાં નીતિ આયોગ દ્વારા જાહેર થયેલ Export Preparedness Index માં પ્રથમ સ્થાને કયું રાજય રહ્યું છે ?
2. 
કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે ક્યાં દિવસને ‘નેશનલ ડોલ્ફિન ડે’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે?
3. 
બિપ્લોબી ભારત ગેલેરીનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું છે?
4. 
પદ્મ ભૂષણ મેળવનાર પ્રથમ પેરા-એથ્લીટ કોણ બન્યા છે?
5. 
કોના દ્વારા લખાયેલ 'અનફિલ્ડ બેરલ્સઃ ઈન્ડિયાઝ ઓઈલ સ્ટોરી' નામનું પુસ્તક ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે?
6. 
ભારત સરકારે વર્ષ 2025 સુધીમાં કેટલા એરપોર્ટ બનાવાનું લક્ષ્ય રાખ્યું છે ?
7. 
તાજેતરમાં ફિફા વર્લ્ડ કપ 2022ને સ્પોન્સર કરનાર પ્રથમ ભારતીય કંપની કઈ બની છે ?
8. 
તાજેતરમાં Broadcast Audience Research Council (BARC) ઈન્ડિયાના નવા અધ્યક્ષ કોણ બન્યું છે ?
9. 
તાજેતરમાં સેન્ટ્રલ બેંકિંગ પુરસ્કાર 2022માં ‘ગવર્નર ઓફ ધ યર’ નો પુરસ્કાર કોણે જીત્યો છે ?
10. 
તાજેતરમાં બાંગ્લાદેશે તેનો 51મો સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવ્યો ?