દરરોજ કરન્ટ અફેર્સ | 28-01-2022

1. 
ગુજરાતના રાજયકક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી ?
2. 
તાજેતરમાં રાષ્ટ્રીય પ્રવાસન દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?
3. 
26મી જાન્યુઆરી 2022ના રોજ કેટલામો ગણતંત્ર દિવસ ઉજવવામાં આવ્યો ?
4. 
તાજેતરમાં કેટલા બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2022થી સન્માનીત કરવામા આવ્યા ?
5. 
તાજેતરમાં MyCGHS મોબાઈલ એપ કોણે લોન્ચ કરી છે ?
6. 
2022 મુજબ ભારતનું સૌથી ઉત્તરનું રાજ્ય કયું છે?
7. 
નાગાલેન્ડ કયા રાજ્યમાંથી બનાવવામાં આવ્યું હતું, જેની સાથે તેની 512 કિમી લાંબી સરહદ છે?
8. 
IMF વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક જાન્યુઆરીના મૂલ્યાંકન મુજબ, 2021-22માં ભારતની અંદાજિત વૃદ્ધિ કેટલી છે?
9. 
તાજેતરમાં યોજાયેલ 9મી મહિલા રાષ્ટ્રીય આઈસ હોકી ચેમ્પિયનશીપ કયા રાજયએ જીતી છે ?
10. 
તાજેતરમાં 25 જાન્યુઆરીના રોજ કયા રાજયએ તેનો સ્થાપના દિવસ મનાવ્યો ?