આજની કરન્ટ અફેર્સ | 28-02-2022
1.
તાજેતરમાં ભારતીય નૌસેના નો બહુરાષ્ટ્રીય યુદ્ધઅભ્યાસ મિલન -2022 ક્યાં શરૂ થયો છે ?
2.
કયા રાજ્યની ઉચ્ચ અદાલતે જાહેર સ્થળોએ પશુઓની કતલ પર પ્રતિબંધ મૂક્યો છે?
3.
નીચેનામાંથી કયું ભૂતપૂર્વ સોવિયેત યુનિયન NATOનું સભ્ય નથી?
4.
કયા દેશે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ મનાવવાનો શરૂ કર્યો હતો?
5.
રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની ત્રીજી વર્ષગાંઠ ક્યારે મનાવવામાં આવી?
6.
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
7.
તાજેતરમાં T-20 આંતરરાષ્ટ્રીય માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી કોણ બન્યું ?
8.
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન કયા વર્ષ સુધીમાં બંધ કરી દેવામાં આવશે?
9.
તાજેતરમાં કયા રાજયએ સમુદ્રી જીવોની સુરક્ષા માટે ‘મરીન એલિટ ફોર્સ’ ની રચના કરી છે ?
10.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે?