આજની કરન્ટ અફેર્સ | 28-04-2022

1. 
એપ્રિલના છેલ્લા સપ્તાહમાં 1000 વર્ષ પછી કયા ચાર ગ્રહો એક સીધી રેખામાં ગોઠવાશે?
2. 
તાજેતરમાં વિશ્વ મેલેરિયા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો ?
3. 
2022માં કયા દિવસની થીમ ‘ઇન્વેસ્ટ ઇન અવર પ્લેનેટ’ છે?
4. 
તાજેતરમાં ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ?
5. 
ઓલરાઉન્ડર ક્રિકેટર 'કિરોન પોલાર્ડ'એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તે કઈ ટીમના છે?
6. 
કયા દેશમાં BHIM UPI ચુકવણી શરૂ કરવામાં આવી છે?
7. 
પેટ્રિક અચી કયા દેશના વડા પ્રધાન તરીકે પુનઃનિયુક્ત કરવામાં આવ્યા છે?
8. 
રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે?
9. 
ડિજિટલ ટિકિટિંગ સિસ્ટમ સાથે બસ સેવા શરૂ કરનાર ભારતમાં પ્રથમ રાજ્ય કયું છે?
10. 
નીતિ આયોગના નવા ઉપાધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે (એપ્રિલ 2022માં)?