દરરોજ કરન્ટ અફેર્સ | 29-01-2022

1. 
73માં ગણતંત્ર દિવસની પરેડમાં રાફેલ ફાઇટર પ્લેનને ઉડાવનાર ભારતની પ્રથમ મહિલા પાયલટ કોણ બની છે ?
2. 
વર્ષ 2022માં કેટલા લોકોને પદ્મ વિભૂષણથી સન્માનીત કરવામાં આવ્યા છે ?
3. 
તાજેતરમાં એનાયત થયેલ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2022માં ગુજરાતની અન્વી જાંજરુકિયાએ કઈ શ્રેણીમાં પુરસ્કાર જીત્યો છે ?
4. 
તાજેતરમાં “વાંચે ગુજરાત” પ્રોજેકટના પ્રણેતાનું નિધન થયું છે, તેનું નામ જણાવો ?
5. 
તાજેતરમાં નીરજ ચોપડાને પદ્મશ્રી ઉપરાંત બીજો કયો પુરસ્કાર આપવામાં આવ્યો છે ?
6. 
તાજેતરમાં HPCL (Hindustan Petroleum Corporation Limited) ના નવા ચેરમેન કોણ બન્યા ?
7. 
તાજેતરમાં સ્વામિ સચ્ચિદાનંદને કયા ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ પદ્મ ભુષણ પુરસ્કાર આપવામાં આવશે ?
8. 
તાજેતરમાં કઈ રાજય સરકારે પ્રત્યેક જિલ્લામાં મહિલા સુરક્ષા સેલની સ્થાપના કરવાની જાહેરાત કરી છે ?
9. 
તાજેતરમાં કઈ રાજયની સરકારે 13 નવા જિલ્લાના નિર્માણની મંજૂરી આપી છે ?
10. 
તાજેતરમાં ‘જળ જીવન મિશન’ અંતર્ગત કયો/કયા જિલ્લાને 100% ‘હર ઘર જલ’ જિલ્લા જાહેર કરવામાં આવ્યા છે ?