આજની કરન્ટ અફેર્સ | 29-03-2022

1. 
ઓસ્કાર 2022માં કઈ ફિલ્મને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો?
2. 
સ્વિસ ઓપન 2022માં મહિલા સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો?
3. 
કઈ બેંકે ગ્રીન ડિપોઝીટ પ્રોગ્રામ શરૂ કર્યો છે?
4. 
ભારત સરકારે કયા વર્ષ સુધીમાં દેશમાં 220 નવા એરપોર્ટ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે?
5. 
તાજેતરમાં દિલ્હીના લાલ કિલ્લા પર 10 દિવસીય મહોત્સવ ‘ભારત ભાગ્ય વિધાતા’ નું ઉદ્ઘાટન કોણે કર્યું છે ?
6. 
તાજેતરમાં કયા રાજયની પોલીસે “સંડે સ્ટ્રીટ (Sunday Street)” પહેલ શરૂ કરી છે ?
7. 
રિઝર્વ બેંક ઈનોવેશન હબ (RBIH) ક્યાં આવેલું છે?
8. 
સંરક્ષણ મંત્રાલયના સલાહકાર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
9. 
તાજેતરમાં ટ્યુલિપ ફેસ્ટિવલ કયા શરૂ થયો છે ?
10. 
તાજેતરમાં IPL ટિમ ચેન્નઈ સુપર કિંગના નવા કેપ્ટન કોણ બન્યું છે ?