આજની કરન્ટ અફેર્સ | 29-04-2022
1.
'રાયસીના ડાયલોગ' કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે?
2.
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કયા શહેરમાં ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું?
3.
પેરિસ બુક ફેસ્ટિવલ 2022માં ક્યા દેશને ગેસ્ટ ઓફ ઓનર કન્ટ્રી તરીકે નામ આપવામાં આવ્યું છે?
4.
'A Nation To Protect' નામના પુસ્તકના લેખક કોણ છે?
5.
રશિયા નીચેનામાંથી કઈ યુએન સંસ્થામાંથી ખસી ગયું છે?
6.
ઈંગ્લેન્ડના નવા ટેસ્ટ કેપ્ટન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે?
7.
એશિયાના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય ફૂડ એન્ડ હોસ્પિટાલિટી મેળા ' આહર 2022 ' નું સ્થળ કયું છે?
8.
આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
9.
ન્યુમોનિયાના કારણે બાળ મૃત્યુદર ઘટાડવા માટે કઈ રાજ્ય સરકારે 'સાંસ' અભિયાન શરૂ કર્યું છે?
10.
ઈમેન્યુઅલ મેક્રોન કયા દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા છે?