દરરોજ કરન્ટ અફેર્સ | 30-01-2022

1. 
કયા કેન્દ્રીય મંત્રાલયે ‘સ્વચ્છતા સ્ટાર્ટ-અપ ચેલેન્જ’ શરૂ કરી?
2. 
'ઉનાળુ અભિયાન માટે કૃષિ પરની રાષ્ટ્રીય પરિષદ'નું બીજું નામ શું છે?
3. 
દર વર્ષે 'આંતરરાષ્ટ્રીય કસ્ટમ્સ ડે' ક્યારે મનાવવામાં આવે છે?
4. 
કયો દેશ 2022 વિન્ટર ઓલિમ્પિકનું યજમાન છે?
5. 
તાજેતરમાં IMFએ નાણાકીય વર્ષ 2022-23માં ભારતનો આર્થિક વિકાસ દર કેટલા ટકા રહેવાનુ અનુમાન કર્યું છે ?
6. 
તાજેતરમાં આવેલી એક રિપોર્ટ મુજબ દુનિયાની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ કઈ બની છે ?
7. 
તાજેતરમાં પ્રકાશિત થયેલ ‘ભ્રષ્ટાચાર ધારણા સૂચકઆંક (CPI) 2021’ માં ભારત કેટલામાં સ્થાને રહ્યું છે ?
8. 
તાજેતરમાં ચરણજીત સિંહનું નિધન થયું છે તે કોણ હતા ?
9. 
તાજેતરમાં કયા રાજયમાં સ્થિત રામગઢ વન્યજીવ અભયારણ્યને ટાઈગર રિજર્વ ક્ષેત્ર જાહેર કરવામાં આવશે ?
10. 
પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ફ્રેન્ચ નાગરિક ‘મિલેના સાલ્વિની’ જેમનું તાજેતરમાં નિધન થયું છે. તે નીચેનામાંથી કયા ક્ષેત્ર સાથે જોડાયેલા હતા ?