આજની કરન્ટ અફેર્સ | 30/31-03-2022
1.
તાજેતરમાં ‘ઓસ્કાર-2022’ માં બેસ્ટ એક્ટરનો ખિતાબ કોણે જીત્યો છે ?
2.
તાજેતરમાં આવેલા UN ના રિપોર્ટ મુજબ વિશ્વનું સૌથી ઘોંઘાટીયું શહેર કયું છે ?
3.
તાજેતરમાં 20મી રાષ્ટ્રીય પેરા એથ્લેટીક્સ ચેમ્પિયનશીપ ક્યાં શરૂ થઈ છે ?
4.
નીતિ આયોગ કઈ સંસ્થા સાથે મળીને ‘ઇન્ડિયન એગ્રીકલ્ચર ટુ 2030’ પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું હતું?
5.
BIMSTEC સમિટ 2022નું આયોજન કયા દેશે કર્યું?
6.
BIMSTECની સ્થાપના ક્યારે થઈ હતી?
7.
રાજસ્થાન સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવે છે?
8.
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો છે?
9.
3જા રાષ્ટ્રીય જળ પુરસ્કારમાં 'શ્રેષ્ઠ રાજ્ય કેટેગરીમાં' કયું રાજ્ય પ્રથમ ક્રમે છે ?
10.
કયો દેશ 36 વર્ષમાં તેના પ્રથમ ફિફા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થયો છે?