દરરોજ કરન્ટ અફેર્સ | 31-01-2022
1.
તાજેતરમાં ભારતની સંસદે કઈ એપ્લિકેશન લોન્ચ કરી છે ?
2.
તાજેતરમાં Data Privacy Day (માહિતી ગોપનીયતા દિવસ) ક્યારે ઉજવવામાં આવ્યો ?
3.
ભારતનું પ્રથમ ગ્રાફિન ઇનોવેશન સેન્ટર કયા રાજયમાં સ્થાપવામાં આવશે ?
4.
તાજેતરમાં દુનિયાની બીજા નંબરની IT કંપની કઈ બની છે ?
5.
એશિયન ગેમ્સ 2022નું આયોજન કયા દેશમાં થશે ?
6.
28 જાન્યુઆરી 2022ના રોજ લાલા લાજપત રાયની કેટલામી જન્મ જયંતિ મનાવવામાં આવી ?
7.
તાજેતરમાં વજુભાઈ જાનીનું 92 વર્ષની વયે નિધન છે તે કોણ હતા ?
8.
તાજેતરમાં 12માં હૈદરાબાદ સાહિત્ય મહોત્સવમાં અતિથિ રાષ્ટ્ર તરીકે કયા દેશની પસંદગી કરવામાં આવી ?
9.
તાજેતરમાં ભારતના કયા રાજયમાં સ્થિત સત્યમંગલમ ટાઈગર રિઝર્વ ને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર TX2 જીત્યો છે ?
10.
નીચે આપેલ પૈકી કયો વિકલ્પ ખોટો છે. ?