અંગ્રેજી અને ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ - 02
2.
This ring is made of silver "silver" is _______ noun.
3.
Give the first verb form of : berefit
4.
The antonym of 'democracy' is _______
5.
Find out the correct passive from of a sentence from the given alternatives."Sita ate an apple."
6.
________ water runs always deep.
7.
He was _________ Napoleon of his age.
8.
Find the syninym of the following word from the given alternatives. "CONCILIATE"
9.
Which is not appropriate for the word 'Isolate'
10.
"buck" is a ______ gender
11.
Select odd one from the following ________
12.
My cousin's and his ________ bikes are the same.
13.
He got ________ in hindi.
15.
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો. - લેખુ
16.
વાછરડું જોયા વિના દૂધ દોહવા દેતી ગાય -
17.
નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'પરિત્રાણ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો.
18.
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો - નરસિંહ
19.
નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો. - ઉદધિ
20.
નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ વિકલ્પમાંથી શોધો.
21.
કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો.
22.
વિરોધી શબ્દ શોધો : અટડું
23.
નીચે આપેલા અર્થભેદ : શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો.
24.
બેઠો બેઠો સખી સહિત હું માલતી મંડપે ત્યાં - પંક્તિ ક્યાં છંદમાં છે?
25.
નીચે આપેલા સાચા શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. - ઘરના મુખ્ય ઓરડાની બાજુની ઓરડી